Pragtya Utsav

30
Nov
causes-2

Event Details

Mahaprabhuji Bethak

Shri Jamnagar Bhatiya Mahajan Sanchalit

Aacharya Shri Mahaprabhuji Bethak 56.

પ.પૂ.ગો. 108 શ્રીમાન, હરીરાયજી મહારાજ તેમજ પ.પૂ.ગો. 108 શ્રીમાન, વલ્લભરાયજી મહોદયની આજ્ઞાથી જામનગરની આચાર્ય શ્રી મહાપ્રભુજીની 56મી બેઠકમાં જીણોધાર કાર્ય ચાલુ હોય - તેથી 30/04/2019 - મંગળવાર, પ્રકટ્યાંઉત્સવ ના શુભ દિવસે ઝારીજી ભરવા તેમજ ભોગ ધરવાની સેવા સદંતર બંધ રહેશે। તેની નોંધ લેશો। અપ્રશ કરવા માંગતા વૈષ્ણવોને ફક્ત ચરણ-સ્પર્શ નો લાભ મળશે।